Arvind Kejriwalને જેલયોગ યથાવત! Delhi Highcourtએ ચુકાદો અનામત રાખ્યો
નવી દિલ્હી: Delhi Highcourt દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નિયમિત જામીન આપવાના રાઉઝ એવન્યુ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. અરવિંદ કેજરીવાલને મળેલી જામીનને પડકારતી અરજી EDએ હાઇકોર્ટમાં કઈ હતી. હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને 24 કલાકમાં જ ફગાવી દીધો હતો અને આથી હવે અરવિંદ કેજરીવાલને જેલમાં જ રહેવું પડશે. આ મામલે ચાલેલી સુનાવણીમાં હાઈકોર્ટે … Continue reading Arvind Kejriwalને જેલયોગ યથાવત! Delhi Highcourtએ ચુકાદો અનામત રાખ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed