દિલ્હી હાઇકોર્ટે ઇડીને ફટકાર લગાવી, કહ્યું તે Arvind Kejriwal ની માંગનો વિરોધ ના કરી શકે
નવી દિલ્હી : દિલ્હીમાં વિવાદાસ્પદ આબકારી નીતિ અને કથિત દારૂ કૌભાંડના આરોપમાં ઇડી દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેમની અરજી પર સુનાવણી કરતા દિલ્હીની કોર્ટે શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે ઇડી તિહાર જેલમાં સીએમ કેજરીવાલના મેડિકલ ચેકઅપને લગતી અરજીઓ સામે વાંધો ઉઠાવી શકે નહીં. … Continue reading દિલ્હી હાઇકોર્ટે ઇડીને ફટકાર લગાવી, કહ્યું તે Arvind Kejriwal ની માંગનો વિરોધ ના કરી શકે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed