ED કેસમાં અરવિંદ કેજરીવાલને SCમાંથી વચગાળાના જામીન મળ્યા, પણ ……

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. પરંતુ તેમની ધરપકડનો મામલો ED દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેંચને સોંપવામાં આવ્યો છે.  સપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેંચને મોકલી દીધો છે. અગાઉ 17 મેના રોજ બેન્ચે કેજરીવાલની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. … Continue reading ED કેસમાં અરવિંદ કેજરીવાલને SCમાંથી વચગાળાના જામીન મળ્યા, પણ ……