Arunachal પ્રદેશમાં વિધાનસભા મતગણતરી પૂર્વે 10 બેઠકો ભાજપને મળી, સીએમથી લઇને પૂર્વ સીએમના પત્ની બિનહરીફ વિજેતા

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં 60 સભ્યોની અરુણાચલ(Arunachal) પ્રદેશ વિધાનસભા માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. વિધાનસભા ચૂંટણીના પરિણામો(Election Result) આવવા લાગ્યા છે. જો કે મતગણતરી પૂર્વે જ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ બિનહરીફ … Continue reading Arunachal પ્રદેશમાં વિધાનસભા મતગણતરી પૂર્વે 10 બેઠકો ભાજપને મળી, સીએમથી લઇને પૂર્વ સીએમના પત્ની બિનહરીફ વિજેતા