શોકિંગઃ ભગવાન રામની ભૂમિકા નિભાવતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, વીડિયો વાઈરલ

નવી દિલ્હીઃ દિલ્હીમાં શાહદરાના વિશ્વકર્મા નગરમાં તાજેતરમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જ્યાં રામલીલા વખતે અચાનક કલાકારને હાર્ટ એટેક આવ્યો હતો. રામલીલા દરમિયાન ભગવાન રામની ભૂમિકા ભજવતી વખતે સ્ટેજ પર હાર્ટ અટેક આવતા 56 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી.પોલીસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ સુનીલ કૌશિક તરીકે થઈ છે, જે … Continue reading શોકિંગઃ ભગવાન રામની ભૂમિકા નિભાવતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, વીડિયો વાઈરલ