મધ્યપ્રદેશનો આઘાતજનક બનાવ: સેનાના બે અધિકારીઓ પર હુમલો, તેમની મહિલા મિત્ર પર બળાત્કાર

ઇન્દોર: ગઈ કાલે બુધવારે મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લા(Indore)માં આઘાતજનક ઘટના બની હતી, ભારતીય સૈન્યના બે યુવાન અધિકારીઓ (Indian Army) એમની બે મહિલા મિત્રો સાથે પિકનિક પર હતા, ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. બંને અધિકારીઓને માર મારવામાં આવ્યો હતો અને તેમની બે મહિલા મિત્રમાંથી એક કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીના … Continue reading મધ્યપ્રદેશનો આઘાતજનક બનાવ: સેનાના બે અધિકારીઓ પર હુમલો, તેમની મહિલા મિત્ર પર બળાત્કાર