Jammu Kashmir માં સેનાને મળી સફળતા, સર્ચ ઓપરેશનમાં  બે આતંકીને ઠાર માર્યા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)સેના આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન  ચલાવી રહી છે. જેમાં હાલમાં  નૌશેરાના એક વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ અંગે વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે કે સંભવિત ઘૂસણખોરીના પ્રયાસ  મળેલા ઇનપુટ્સના આધારે  ભારતીય સેના દ્વારા 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ નૌશેરાના લામના વિસ્તારમાં ઘૂસણખોરી … Continue reading Jammu Kashmir માં સેનાને મળી સફળતા, સર્ચ ઓપરેશનમાં  બે આતંકીને ઠાર માર્યા