Kolkata crisis: ગાયક અરિજિતે કોલકાત્તા પીડિતાને ન્યાય માટે એક ગીત કમ્પોઝ કર્યુ

કોલકાત્તાઃ કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે થયેલા અત્યાચાર અને હત્યાના કેસમાં દેશભરમાં રોષ છે ત્યારે ગાયક અરિજિત સિંહે પણ વિરોધ નોંધાવ્યો છે અને ગીત દ્વારા ન્યાયની માગ કરી છે.કોલકાતામાં બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. હવે અરિજીત સિંહ આંદોલનના સમર્થનમાં આવ્યા છે અને તેમના નવા બંગાળી ગીત આર કોબે સાથે … Continue reading Kolkata crisis: ગાયક અરિજિતે કોલકાત્તા પીડિતાને ન્યાય માટે એક ગીત કમ્પોઝ કર્યુ