AP વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 LIVE: TDPને આંધ્ર પ્રદેશમાં બહુમતી મળી, YSRCP મોટા માર્જિનથી પાછળ છે

આંધ્ર પ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી.આજે એટલે કે 4 જૂને લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ જાહેર થઇ રહ્યા છે. અત્યાર સુધીના વલણો મુજબ રાજ્યમાં ટીડીપી સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. વલણો દર્શાવે છે કે TDPને બહુમતી કરતાં ઘણી વધુ બેઠકો મળી છે. જ્યારે YSRCP ઘણી પાછળ છે. જો આ વલણો પરિણામોમાં … Continue reading AP વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 LIVE: TDPને આંધ્ર પ્રદેશમાં બહુમતી મળી, YSRCP મોટા માર્જિનથી પાછળ છે