સીએમ પદનો દાવો કરનારા અનિલ વીજ ગાઇ રહ્યા છે આ ગીત

હરિયાણા વિધાન સભા સૂંટણીનો ટ્રેન્ડ ચોંકાવનારો છે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપના સૂપડા સાફ થતા જણાવવામાં આવ્યા હતા, પણ અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 49 બેઠક પર આગળ છે. જોકે, ભાજપ માટે અંબાલા કેન્ટોનમેન્ટનું પરિણામ ચોંકાવનારું છે. અહીંથી ભાજપના દિગ્ગજ નેતા અનિલ વીજ પાઠળ ચાલી રહ્યા છે. છ રાઉન્ડની મતગણતરી થઇ ગઇ છે અને તેઓ 545 … Continue reading સીએમ પદનો દાવો કરનારા અનિલ વીજ ગાઇ રહ્યા છે આ ગીત