હરિયાણામાં વીજ ‘ટંકાર’થી તાવડો ગરમ ‘ભાજપની સરકાર, તો હું મુખ્યમંત્રી’-

દેશમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણી છે સાથોસાથ હરિયાણામાં પણ ચૂંટણીનો તાવડો ગરમ છે.ભાજ્પ્થિ નારાજ બે કદાવર નેતાઓએ ,કોંગ્રેસનો ખેસ પહેરી લેતા ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો છે ત્યાંજ ખટ્ટર સરકારના એક પૂર્વ મંત્રીએ દાવો ઠોકતા કહ્યું છે કે, હરિયાણામાં ભાજપની સરકાર આવશે તો હું મુખ્યમંત્રી બનીશ. પૂર્વ મંત્રીના આ નિવેદનથી માત્ર હરિયાણા જ નહીં પણ દિલ્લી દરબારમાં … Continue reading હરિયાણામાં વીજ ‘ટંકાર’થી તાવડો ગરમ ‘ભાજપની સરકાર, તો હું મુખ્યમંત્રી’-