Anant & Radhika Wedding: PM Modi અનંત-રાધિકાને આપશે આશીર્વાદ

મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી આવતીકાલે લગ્ન કરશે. અનંત અને રાધિકા મર્ચંટના લગ્ન નિમિત્તના પ્રી-વેડિંગ ફંક્શન શરુ થઈ ગયા છે અને સેરેમની પણ ધૂમધામથી થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્નને ભવ્ય બનાવવા માટે અંબાણી પરિવારે કોઈ કસર છોડી નથી. લગ્નનું ફંક્શન બારથી 14 જુલાઈ સુધી મુંબઈના જીયો … Continue reading Anant & Radhika Wedding: PM Modi અનંત-રાધિકાને આપશે આશીર્વાદ