Anant-Radhika Wedding: 2 જુલાઈએ અનંત-રાધિકાનો ત્રીજો પ્રી-વેડિંગ બેશ, સેલિબ્રેશન ખૂબ જ ખાસ હશે

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે શરણાઇના સૂર રેલાવાના છે. તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12મી જુલાઈના રોજ પ્રભુતામાં પગલાં માંડશે. લગ્ન પહેલા અત્યાર સુધીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બે પ્રી-વેડિંગ ફંક્શન થઈ ચૂક્યા છે, પહેલું પ્રી-વેડિંગ ફંક્શન માર્ચમાં અને બીજું મે મહિનામાં થયું હતું. હવે બીજી … Continue reading Anant-Radhika Wedding: 2 જુલાઈએ અનંત-રાધિકાનો ત્રીજો પ્રી-વેડિંગ બેશ, સેલિબ્રેશન ખૂબ જ ખાસ હશે