અંબાણી પરિવારમાં ઉજવણી શરૂ, પીંક ઓરેન્જ ડિઝાઇનર લહેંગામાં રાધિકાએ લાઇમલાઇટ ચોરી લીધી

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આજે અંબાણી પરિવારે લગ્ન પહેલા કરવામાં આવતી ગુજરાતી વિધિ મામેરાનું આયોજન કર્યું હતું. આ ખાસ પ્રસંગ માટે અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ સમારોહના વીડિયો અને તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે, જેમાં નજીકના મિત્રો, પરિવારના સભ્યો … Continue reading અંબાણી પરિવારમાં ઉજવણી શરૂ, પીંક ઓરેન્જ ડિઝાઇનર લહેંગામાં રાધિકાએ લાઇમલાઇટ ચોરી લીધી