બ્રિટનની રાણીના નિવાસસ્થાનમાં થશે અનંત અંબાણી અને રાધિકાના લગ્ન!

મુંબઈ: હાલમાં જ જામનગરમાં અંબાણી કુટુંબ દ્વારા દીકરા અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની પ્રિ-વેડિંગ ઇવેન્ટ યોજવામાં આવી, જેમાં બોલીવુડના ટોચના સેલિબ્રિટીસ ઉપરાંત દેશ અને વિદેશના ઉદ્યોગપતિઓ તેમ જ ટોચના રાજકારણીઓએ પણ હાજરી પુરાવી હતી. જોકે, લગ્નમાં પહેલા જ આટલી ઝાકમઝાળ જોયા બાદ બધાને તાલાવેલી છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી જોવાની. લોકોના … Continue reading બ્રિટનની રાણીના નિવાસસ્થાનમાં થશે અનંત અંબાણી અને રાધિકાના લગ્ન!