Amritsar રેલવે સ્ટેશન પર હાવડા મેલના ડબ્બામાં આગ, કાબૂ મેળવાતા કોઇ જાનહાનિ નહિ

અમૃતસર : અમૃતસર(Amritsar)રેલ્વે સ્ટેશનથી એક કિલોમીટર દૂર અમૃતસર-હાવડા મેલના એક ડબ્બામાં શનિવારે સાંજે આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમૃતસરના જોરા ગેટ પાસે એક કોચમાં આગ લાગી ત્યારે દિલ્હી જતી ટ્રેન ધીમી ગતિએ આગળ વધી રહી હતી. જ્યારે ટ્રેન ડ્રાઈવરને આ અંગેની માહિતી મળી તો તરત જ ટ્રેનને રોકી … Continue reading Amritsar રેલવે સ્ટેશન પર હાવડા મેલના ડબ્બામાં આગ, કાબૂ મેળવાતા કોઇ જાનહાનિ નહિ