‘પ્રિય અમિતાભ બચ્ચન…’, રેલ્વે પ્રધાને જવાબ ન આપતાં કેરળ કોંગ્રેસે……

કેરળ કોંગ્રેસે ગુરુવારે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ખીચોખીચ ભરેલી ટ્રેનનો વીડિયો શેર કર્યો છે. . વીડિયોની સાથેના કેપ્શનમાં અમિતાભ બચ્ચનનું નામ લખવામાં આવ્યું હતું. વીડિયોના કેપ્શનમાં આગળ લખ્યું છે કે અમને તમારી થોડી મદદની જરૂર છે. કરોડો લોકોને આ રીતે મુસાફરી કરવાની ફરજ પડી છે. રિઝર્વેશન કોચની પણ આ જ હાલત છે. ઉત્તર ભારતમાં તાપમાન 52 … Continue reading ‘પ્રિય અમિતાભ બચ્ચન…’, રેલ્વે પ્રધાને જવાબ ન આપતાં કેરળ કોંગ્રેસે……