અમિત શાહનો દાવો “2029માં પણ બનશે NDA સરકાર અને વડાપ્રધાન બનશે…..”

ચંદીગઢ: ચંદીગઢના મનીમાજરા ખાતે ગૃહ પ્રધાન અમિત શાહે પાણી પુરવઠાની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ સમયે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે 2029માં પણ NDAની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. તેમણે વિપક્ષને કહ્યું હતું કે વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહે અને વિપક્ષમાં બેસવાની રીતો શીખી લે. કેન્દ્રીય ગૃહ … Continue reading અમિત શાહનો દાવો “2029માં પણ બનશે NDA સરકાર અને વડાપ્રધાન બનશે…..”