અમિત શાહે કલમ 370 પર રાહુલ ગાંધી અને મહેબૂબા મુફ્તી પર નિશાન સાધ્યું, કહ્યું- ‘કોઈની હિંમત નથી…

રાજસ્થાનના ઉદયપુરમાં એક રોડ શો યોજ્યો હતો. રેલીને સંબોધતા અમિત શાહે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મહેબુબા મુફ્તી અને રાહુલ બાબા કહેતા હતા કે જમ્મુ કાશ્મીરમાંથી જો કલમ 370 હટાવવામાં આવશે તો અહીં લોહીની નદીઓ વહેશે. અમે આ કલમ હટાવી દીધી. … Continue reading અમિત શાહે કલમ 370 પર રાહુલ ગાંધી અને મહેબૂબા મુફ્તી પર નિશાન સાધ્યું, કહ્યું- ‘કોઈની હિંમત નથી…