અમિત શાહે આપ્યો કેજરીવાલને જવાબ, ‘PM મોદી જ દેશનું નેતૃત્વ કરશે તેમાં કોઈ કન્ફ્યૂઝન નથી’
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ યોજાવાનું છે, ત્રીજા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ભાજપના પ્રચાર માટે તેલંગાણા પહોંચ્યા છે, આ દરમિયાન તેમણે એક પ્રેસ કોન્ફ્રન્સ સંબોધી હતી, જેમાં તેમણે કેજરીવાલના નિવેદનને ફગાવતા કહ્યું કે પીએમ મોદી જ આ ટર્મ પૂરી કરશે અને … Continue reading અમિત શાહે આપ્યો કેજરીવાલને જવાબ, ‘PM મોદી જ દેશનું નેતૃત્વ કરશે તેમાં કોઈ કન્ફ્યૂઝન નથી’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed