અમિત શાહે કરી ભવિષ્યવાણીઃ કહ્યું- 1લી જૂને કેજરીવાલ જશે જેલમાં અને 6 જૂને રાહુલ ગાંધી….

લુધિયાણાઃ લોકસભા ચૂંટણી 2024 અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 1 જૂનના રોજ છેલ્લા તબક્કાના મતદાન સાથે ચૂંટણી પૂર્ણ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે રવિવારે પંજાબના લુધિયાણા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સીએમ કેજરીવાલ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર મોટી ભવિષ્યવાણી કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે 1 … Continue reading અમિત શાહે કરી ભવિષ્યવાણીઃ કહ્યું- 1લી જૂને કેજરીવાલ જશે જેલમાં અને 6 જૂને રાહુલ ગાંધી….