અમિત શાહ મોટા અધિકારીઓને કરી રહ્યા છે દબાણ : જયરામ રમેશ

દેશમાં લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે દેશના તેના પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ માહોલની વચ્ચે કોંગ્રેસમાં મહાસચિવ જયરામ રમેશે આરોપ કર્યા હતા કે ગૃહમંત્રી અમિત શાહ સરકારી અધિકારીઓને ધમકાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘વર્તમાન ગૃહમંત્રી આજ સવારથી … Continue reading અમિત શાહ મોટા અધિકારીઓને કરી રહ્યા છે દબાણ : જયરામ રમેશ