‘અમિત શાહ એ બધાના દુશ્મન છે જે દેશના દુશ્મન છે’, જાણો કોણ બોલ્યું આમ….

ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને અફઘાન શાસક અહેમદ શાહ અબ્દાલીના ‘રાજકીય વંશજ’ ગણાવ્યા હતા. આ અફઘાન શાસકે પાણીપતના યુદ્ધમાં મરાઠાઓને હરાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના આાવા નિવેદનો બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે તેમના પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છેકે અમિત શાહ એ … Continue reading ‘અમિત શાહ એ બધાના દુશ્મન છે જે દેશના દુશ્મન છે’, જાણો કોણ બોલ્યું આમ….