ઈલેક્ટોરલ બોન્ડ હપ્તા વસૂલી તો 1,600 કરોડ ક્યાંથી આવ્યા? અમિત શાહનો રાહુલ ગાંધીને સવાલ

ઈલેક્ટ્રોરલ બોન્ડને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપ પરના આરોપો પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ તેને સૌથી મોટું ખંડણી રેકેટ ગણાવ્યું હતું. તેના પર અમિત શાહે કહ્યું છે કે રાહુલ ગાંધીને પણ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 1600 કરોડ રૂપિયા મળ્યા છે, તેઓએ તે ક્યાંથી એકત્રિત કર્યું તે … Continue reading ઈલેક્ટોરલ બોન્ડ હપ્તા વસૂલી તો 1,600 કરોડ ક્યાંથી આવ્યા? અમિત શાહનો રાહુલ ગાંધીને સવાલ