ત્રીજી વાર હારવાને કારણે દેશની છબિ બગાડવાનો કોંગ્રેસનો પ્રયાસઃ શિવરાજ સિંહ ચૌહાણનો મોટો આરોપ

નવી દિલ્હી : ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે(Shivraj Singh Chauhan) આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સતત ત્રીજી વખત હાર્યા છે તેના લીધે દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિવરાજે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો … Continue reading ત્રીજી વાર હારવાને કારણે દેશની છબિ બગાડવાનો કોંગ્રેસનો પ્રયાસઃ શિવરાજ સિંહ ચૌહાણનો મોટો આરોપ