West Bengal Governor: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ વિરુદ્ધ છેડતીના આરોપ, પોલીસે તપાસ માટે ટીમ બનાવી

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ(C V Ananda Bose) પર રાજભવનમાં કામ કરતી મહિલાએ છેડતી અને જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે. પશ્ચિમ બંગાળ પોલીસે રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર લાગેલા આ આરોપોની તપાસ શરૂ કરી છે, તપાસ માટે પોલીસે એક ટીમની રચના કરી છે. કોલકાતા પોલીસના સેન્ટ્રલ ડિવિઝનના ડેપ્યુટી કમિશનર (DC)એ જણાવ્યું હતું કે, … Continue reading West Bengal Governor: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ વિરુદ્ધ છેડતીના આરોપ, પોલીસે તપાસ માટે ટીમ બનાવી