Loksabha Election 2024 : મહારાષ્ટ્રમાં મુંબઈની છ સહિત કુલ 13 બેઠકો પર મતદાનનો પ્રારંભ , અક્ષય કુમારે નાગરિકતા મળ્યા બાદ પ્રથમ વાર મતદાન કર્યું

મુંબઈ : મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના(Loksabha Election 2024) પાંચમા તબક્કામાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મુંબઈની(Mumbai)છ સહિત કુલ 13 બેઠકો પર મતદાન શરૂ થયું છે. આજે મતદારો મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય, મુંબઈ દક્ષિણ, થાણે, કલ્યાણ, પાલઘર, ધુલે, ડિંડોરી, નાસિક અને ભિવંડી બેઠકો પર મતદાન કરશે. પાંચમા … Continue reading Loksabha Election 2024 : મહારાષ્ટ્રમાં મુંબઈની છ સહિત કુલ 13 બેઠકો પર મતદાનનો પ્રારંભ , અક્ષય કુમારે નાગરિકતા મળ્યા બાદ પ્રથમ વાર મતદાન કર્યું