સંસદ બહાર સુખદ દ્રશ્યો : Akhilesh Yadav એ સાદ દીધો અને Amit Shah સાથે મિલાવ્યા હાથ

નવી દિલ્હી: હાલ 18 મી લોકસભા સંસદના સત્રના ચોથા દિવસે સંસદ પરિસરનો એક વિડીયો સામે આવ્યો છે. ચૂંટણીના આકરા વાર પલટવારોની સ્થિતિઓ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુલાકાતનો વિડીયો સામે આવ્યો છે. જેમા આ બંને નેતાઓ એકબીજાને હાથ મિલાવતાં નજરે પડી રહ્યા છે. બંને નેતાઓ ખૂબ જ ખુશ દેખાઈ … Continue reading સંસદ બહાર સુખદ દ્રશ્યો : Akhilesh Yadav એ સાદ દીધો અને Amit Shah સાથે મિલાવ્યા હાથ