NDA સરકારને લઈને અખિલશની ભવિષ્યવાણી “આ વખતે સરકારમાં બેઠેલા થોડા દિવસોના છે મહેમાન”

કોલકાત્તા: બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની શહીદ દિવસની રેલીના મંચ પરથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ કરતાં કહ્યું હતું કે આ સરકાર ટૂંક સમયમાં જ ધ્વસ્ત થઈ જશે. કોલકતાના ધર્મતલ્લામાં આયોજિત રેલીને સંબોધતા અખિલેશે કહ્યું કે આ વખતે સરકારમાં આવેલા આ લોકો થોડા દિવસોના મહેમાન … Continue reading NDA સરકારને લઈને અખિલશની ભવિષ્યવાણી “આ વખતે સરકારમાં બેઠેલા થોડા દિવસોના છે મહેમાન”