UP: અખિલેશ યાદવને CBIનું તેડું, ગેરકાયદે ખનન મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવને CBIનું તેડું આવ્યું છે. (Akhilesh Yadav summoned by CBI) ગેરકાયદેસર ખનનના મામલાને લઈને કેન્દ્રિય તપાસ એજેંસીએ સાક્ષી તરીકે પૂછપરછ માટે તેને સમન્સ પાઠવ્યું છે. CBI એ આવતીકાલે એટલે કે ગુરુરવારે પૂછપરછ માટે હજાર રહેવા માટે કહ્યું છે. નોટિસમાં કહેવામા આવ્યું છે કે ગેરકાયદે ખનન … Continue reading UP: અખિલેશ યાદવને CBIનું તેડું, ગેરકાયદે ખનન મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું