‘આ સરકાર ચાલવા વાળી નહીં, પણ પાડવા વાળી છે’, અખિલેશ યાદવે લોકસભામાં સરકારને ઘેરી

નવી દિલ્હી: સંસદના બંને ગૃહો, રાજ્યસભા અને લોકસભા(Loksabha)ની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે લોકસભા કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી(BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. એવામાં આજે લોકસભાની કાર્યવાહી શરુ થતા જ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના યુપીના કનૌજથી લોકસભા સાંસદ અખિલેશ યાદવે(Akhilesh … Continue reading ‘આ સરકાર ચાલવા વાળી નહીં, પણ પાડવા વાળી છે’, અખિલેશ યાદવે લોકસભામાં સરકારને ઘેરી