Assembly Election: અજિત પવાર અચાનક પાટનગરમાં અમિત શાહ સાથે શું કામ બેઠક યોજી?

મુંબઈ: એનસીપીના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે મોડી રાતે ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની દિલ્હીમાં મુલાકાત લીધી હતી. તેમની સાથે એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે પણ હાજર હતા.લોકસભાની ચૂંટણીમાં ભાજપને ખમવા પડેલા ફટકા બાદ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં શી રણનીતિ રહેવી જોઇએ એ અંગે ચર્ચા થઇ હોવાનું આધારભૂત … Continue reading Assembly Election: અજિત પવાર અચાનક પાટનગરમાં અમિત શાહ સાથે શું કામ બેઠક યોજી?