નેશનલ
વિમાન ફસાયું:

નૌકાદળનું પી-૮-એ વિમાન મરિન કૉર્પ્સ બૅઝ હવાઈ ખાતે સોમવારે રનવે છોડીને હવાઈસ્થિત કૅનેહે ખાતે છીછરા પાણીમાં ફસાઈ ગયું હતું. પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા અખાતમાં ફસાયેલા મોટા કદના આ વિમાનમાંથી સંપૂર્ણ ઈંધણ બહાર કાઢી લેવામાં આવ્યું હતું. જોકે, આ વિમાનને પાણીમાંથી બહાર ક્યારે કાઢવામાં આવશે એ અંગે કોઈ જાણકારી અમેરિકાના નૌકાદળે આપી નહોતી. (એજન્સી)