દારૂ પીને ફ્લાઇટનું સંચાલન કરનાર એર ઇન્ડિયાનો પાઇલટ સસ્પેન્ડ

દારૂ પીને વિદેશથી ભારત આવતી ફ્લાઈટ સંચાલન ને એર ઇન્ડિયા કંપની માંથી બહાર નો રસ્તો બતાવી દીધો છે આ પ્લેન ભારતમાં લેન્ડ થયા બાદ બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાં પાયલટના દારૂ પીધા હોવાની પુષ્ટિ થઈ હતી ટાટા ગ્રુપની એરલાઇનને એફઆઇઆર પણ દાખલ કરી છે. આ ઘટના ગયા અઠવાડિયે બની હતી. આ ફ્લાઈટ થાઇલેન્ડના ફુકેટથી નવી દિલ્હી આવી … Continue reading દારૂ પીને ફ્લાઇટનું સંચાલન કરનાર એર ઇન્ડિયાનો પાઇલટ સસ્પેન્ડ