Bangladesh Crisis: Air Indiaએ ઢાકા જતી તમામ ફ્લાઇટો કરી રદ્દ
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાના લીધે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના રાજીનામુ ધરીને દેશ છોડીને જતાં રહ્યા છે. હાલ સેનાએ દેશની સત્તાનો કબજો લઈને સ્થિતિ નિયંત્રણમાં લાવવાના પ્રયત્નો કરી રહી છે. બાંગ્લાદેશની વણસેલી સ્થિતિને કારણે એર ઈન્ડિયાએ તાત્કાલિક ઢાકાની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. એરલાઈન્સે કહ્યું છે કે પરિસ્થિતિ પર … Continue reading Bangladesh Crisis: Air Indiaએ ઢાકા જતી તમામ ફ્લાઇટો કરી રદ્દ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed