દિલ્હીથી અમેરિકા જઇ રહેલા  વિમાનનું કરાયું રશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ, Air India એ જણાવ્યું આ કારણ

નવી દિલ્હી : દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલું એર ઈન્ડિયાનું(Air India)વિમાન  ટેકનિકલ સમસ્યાના કારણે ગુરુવારે  રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એરલાઈને આ જાણકારી આપી. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્લેન તેના રૂટને ડાયવર્ટ કર્યા બાદ ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. રશિયાના ક્રાસ્નોયાર્સ્ક … Continue reading દિલ્હીથી અમેરિકા જઇ રહેલા  વિમાનનું કરાયું રશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ, Air India એ જણાવ્યું આ કારણ