વાયુસેનાનું સુખોઈ-30 વિમાન નાશિકમાં ક્રેશ, બંને પાઈલટ સુરક્ષિત

ભારતીય વાયુસેનાનું સુખોઈ Su-30 MKI ફાઈટર જેટ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના નિશાદ તાલુકાના શિરસગાંવમાં ક્રેશ થયું છે. આ જેટને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને ઓવરહોલિંગ અને રિનોવેશન માટે મોકલવામાં આવ્યું હતું. ત્યાંથી તે ટ્રેનિંગ ફ્લાઇટ માટે હવામાં હતું. વિમાનના બંને પાયલટ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને તેઓ સુરક્ષિત છે, એવી સંરક્ષણ અધિકારીઓએ માહિતી આપી હતી, નાસિક … Continue reading વાયુસેનાનું સુખોઈ-30 વિમાન નાશિકમાં ક્રેશ, બંને પાઈલટ સુરક્ષિત