કોલકાતાની ઘટના બાદ મમતા બેનરજીએ પીએમ મોદીને પત્ર લખીને કરી આ માગણી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દેશમાં મહિલાઓ સામેની હિંસા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે બળાત્કાર વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ કરી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના મુખ્ય સલાહકાર અલાપન બંદ્યોપાધ્યાયે આ અંગે માહિતી આપી હતી. સીએમ મમતા બેનર્જીએ પોતાના પત્રમાં લખ્યું છે કે દેશભરમાં … Continue reading કોલકાતાની ઘટના બાદ મમતા બેનરજીએ પીએમ મોદીને પત્ર લખીને કરી આ માગણી