Hindenburg ના નવા આરોપો બાદ શું આજે શેરબજારમાં ફરી સર્જાશે અફરાતફરીનો માહોલ ? જાણો

મુંબઈ : અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના(Hindenburg)નવા રિપોર્ટમાં સેબીના ચેરપર્સન માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણી ગ્રુપને લઇને અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. સેબીના વડા અને તેમના પતિએ સંયુક્ત નિવેદન જાહેર કરીને હિંડનબર્ગના આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા હતા. અદાણી ગ્રૂપે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલા નવા … Continue reading Hindenburg ના નવા આરોપો બાદ શું આજે શેરબજારમાં ફરી સર્જાશે અફરાતફરીનો માહોલ ? જાણો