24 કલાક બાદ સૂર્ય કરશે ગોચર, આ પાંચ રાશિના જાતકો થશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને હવે ફરી એક વખત જૂન મહિનાની 15મી તારીખે ગોચર કરવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોને લાભ થવા જઈ રહ્યો છે. હાલમાં સૂર્ય વૃષભ રાશિમાં બિરાજમાન છે અને એક વર્ષ બાદ 15મી જૂન એટલે આવતીકાલે વહેલી સવારે 4.27 … Continue reading 24 કલાક બાદ સૂર્ય કરશે ગોચર, આ પાંચ રાશિના જાતકો થશે માલામાલ…