લોકસભાની ચૂંટણી 2024: 2013 બાદ કૉંગ્રેસ હારી બાવન ચૂંટણી

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ હવે એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન એકબીજાની સામે આવી ગયા છે અને ભાજપના નેતા તેમ જ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તો 2013થી અત્યાર સુધીમાં કૉંગ્રેસના પરાજયના આંકડા જાહેર કરીને સનસનાટી ફેલાવી દીધી છે.વિદિશા બેઠક પરથી લોકસભાના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે 2013થી અત્યાર … Continue reading લોકસભાની ચૂંટણી 2024: 2013 બાદ કૉંગ્રેસ હારી બાવન ચૂંટણી