AFSPA in Kashmir: કાશ્મીરમાંથી AFSPA હટાવી લેવામાં આવશે? ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યો મોટો સંકેત
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)એ જમ્મુ અને કાશ્મીર અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA)ને પાછો ખેંચવા પર વિચાર કરશે.આ સાથે અમિત શાહે જમ્મુ-કાશ્મીરના યુવાનોને પાકિસ્તાનના ષડયંત્રોથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી. … Continue reading AFSPA in Kashmir: કાશ્મીરમાંથી AFSPA હટાવી લેવામાં આવશે? ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યો મોટો સંકેત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed