UPSC ટોપર બન્યા આદિત્ય શ્રીવાસ્તવ પરંતું વાયરલ થયા CIDના ઈન્સ્પેક્ટર, જાણો રસપ્રદ કારણ

UPSC સિવિલ સર્વિસિસ 2023નું પરિણામ લાંબા સમય બાદ અંતે જાહેર થઈ ગયું, આ પરીક્ષામાં લખનઉના આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું, તો સોશિયલ મીડિયા પર તેમના પર અભિનંદનની વર્ષા થવા લાગી. ગૂગલ પર પણ માત્ર આદિત્ય શ્રીવાસ્તવ જ સર્ચ કરાયા હતા, જો કે આશ્ચર્યજનક બાબત એ છે કે સીઆઈડી ટીવી શોના ઈન્સ્પેક્ટર અભિજીત પણ છવાઈ ગયા હતા. … Continue reading UPSC ટોપર બન્યા આદિત્ય શ્રીવાસ્તવ પરંતું વાયરલ થયા CIDના ઈન્સ્પેક્ટર, જાણો રસપ્રદ કારણ