અદાણીએ હિન્ડનબર્ગના અહેવાલને દુર્ભાવનાયુક્ત, દુષ્ટ અને ચાલાકીપુર્વકના આક્ષેપો ગણાવ્યા
મુંબઈ: હિન્ડનબર્ગ રિસર્ચના તાજેતરના અહેવાલમાં કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને દુર્ભાવનાયુક્ત, દુષ્ટ અને ચાલાકીપુર્વકના આરોપો ગણાવતાં અદાણી જૂથે અમેરિકન શોર્ટ-સેલીંગ કરીને નફો રળનારી સંસ્થા હિન્ડનબર્ગના દાવાઓને રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેનું વિદેશી હોલ્ડિંગનું માળખું સંપૂર્ણપણે પારદર્શક છે.કંપની દ્વારા દેશના બધા જ સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે હિન્ડનબર્ગ દ્વારા તાજેતરમાં … Continue reading અદાણીએ હિન્ડનબર્ગના અહેવાલને દુર્ભાવનાયુક્ત, દુષ્ટ અને ચાલાકીપુર્વકના આક્ષેપો ગણાવ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed