Adani-Hindenburg row: અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, શું કહ્યું કોર્ટે જાણો?
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપના શેરના ભાવમાં ગેરરીતિ મુદ્દે મૂકવામાં આવેલા આરોપો (Adani-Hindenburg row)ની તપાસ સીબીઆઈ અથવા એસઆઈટીને સોંપવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ત્રીજી જાન્યુઆરીના આ ચુકાદાની સમીક્ષા કરવા માગતી અરજીને આજે કોર્ટે ફગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ, ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની આગેવાની હેઠળની ખંડપીઠે ત્રીજી જાન્યુઆરીના … Continue reading Adani-Hindenburg row: અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, શું કહ્યું કોર્ટે જાણો?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed