‘મોબ લિચિંગ’ને રોકવા કાર્યવાહીઃ રાજ્ય સરકારો પાસે સુપ્રીમ કોર્ટે માગ્યો જવાબ

નવી દિલ્હી: દેશની વિવિધ રાજ્ય સરકારોએ મોબ લિંચિંગ અને ગાયની કતલની ઘટનાઓમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છ અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ, અરવિંદ કુમાર અને સંદીપ મહેતાની બેન્ચે છ અઠવાડિયા પછી સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.એક મહિલા સંગઠન દ્વારા દાખલ કરાયેલી અરજીમાં એમણે સુપ્રિમ કોર્ટના ૨૦૧૮ના ચુકાદાને અનુરૂપ અને ગૌ … Continue reading ‘મોબ લિચિંગ’ને રોકવા કાર્યવાહીઃ રાજ્ય સરકારો પાસે સુપ્રીમ કોર્ટે માગ્યો જવાબ