Kolkata રેપ અને મર્ડર કેસમાં આરોપીનો નિર્દોષ હોવાનો દાવો, ટ્રેઈની મહિલા ડોક્ટરને લોહીથી લથપથ જોતાં ભાગ્યો

Kolkata: Kolkataની આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટરના રેપ અને મર્ડર કેસના આરોપી સંજય રોય પોતાની જાતને હવે નિર્દોષ ગણાવી રહ્યો છે. જેમાં આરોપીએ તેના વકીલ કવિતા સરકારને કહ્યું છે કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. 10 ઓગસ્ટે પોલીસે સંજય રોયની ધરપકડ કરી આ ઘટના બાદ સીસીટીવી ફૂટેજના … Continue reading Kolkata રેપ અને મર્ડર કેસમાં આરોપીનો નિર્દોષ હોવાનો દાવો, ટ્રેઈની મહિલા ડોક્ટરને લોહીથી લથપથ જોતાં ભાગ્યો