SCએ મની લોન્ડરિંગ કેસમાં અબ્બાસ અન્સારીને જામીન આપ્યા
નવી દિલ્હીઃ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના વિધાન સભ્ય અબ્બાસ અન્સારીને રાહત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં તેમને જામીન આપ્યા હતા. મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારી ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ જેલમાં બંધ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે અબ્બાસ અન્સારીએ તપાસમાં સહકાર આપવો જોઈએ.સુપ્રીમ કોર્ટે અબ્બાસ અન્સારીને … Continue reading SCએ મની લોન્ડરિંગ કેસમાં અબ્બાસ અન્સારીને જામીન આપ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed