હરિયાણાની બધી બેઠકો પર ચૂંટણી લડશે AAP

હરિયાણામાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક રાજકીય પક્ષોએ આચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું છે કે તેમની આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમની પાર્ટી હરિયાણાની દરેક બેઠકો પર ઉમેદવાર ઊભો રાખશે.આમ આદમી પાર્ટીના સંજય સિંહે જણાવ્યું હતું કે … Continue reading હરિયાણાની બધી બેઠકો પર ચૂંટણી લડશે AAP