NEET પેપર લીક મુદ્દે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન, બુધવારે દેશ વ્યાપી દેખાવો કરાશે

નવી દિલ્હી : દેશમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(NEET)નું પેપર લીક થવાનો મામલો ગરમાયો છે. કેન્દ્ર સરકાર આ મામલે બેકફૂટ પર હોય તેમ જણાય છે. આ પેપર લીકના વિરોધમાં દેશભરના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના(Aap)નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો કે પરીક્ષા રદ કરવા … Continue reading NEET પેપર લીક મુદ્દે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન, બુધવારે દેશ વ્યાપી દેખાવો કરાશે